વિશેષતા:
૧.દિવસમાં બેવાર (સવાર-સાંજ) દુધ આવકની એન્ટ્રી કરીને સ્લીપ છાપીને આપી શકોછો.
૨.ભેગુ કરેલું દુધ મોટી ડેરીને આપ્યાની એન્ટ્રી કરી શકો છો.
૩.દર ૧૦ દિવસે આવેલ દુધ પરથી એક દુધ ખરીદ બીલ ની એન્ટ્રી પાડી શકો છો.
4. આ બીલ ની નીચે ૧૦ દિવસ દરમિયાન થયેલ લેવડદેવડ પૈસા અને ચીજ વસ્તુ તેમજ જમા રકમ એડવાન્સ(લોન) ની બાકી નિકળતી રકમ ની વિગત જોઈ શકો છો.
૫.પશુ આહાર, ઘી, કેલશીયમ વગેરે નુ વેચાણ તેમજ ખરીદ ની એન્ટ્રી કર શકો છો.
૬.આપ સભાસદનાં નામ વગેરે સરળ ગુજરાતી માં લખી શકો છો.તેમજ એકજ લાઈનમાં અંગ્રેજી-ગુજરાતી લખી શકો છો.૭.વજન કાંટાથી વજન તેમજ મિલ્કોટેસ્ટર થી ફેટ ઓટોમેટીક રીડીંગ લઈ શકો છો.
૮. લોન લેનાર સભાસદ માટે જુદો ખરીદ ભાવ રાખી શકો છો.
૯. આ સોફટવેર ફેટ આધારીત અથવા ફેટ અને SNF આધારીત દુધના ભાવ રાખવાની સુવિધા ધરાવેછે.